PM salutes Divyangs on International Day of Persons with Disabilities

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણા દિવ્યાંગોના દ્રઢ મનોબળને સલામી આપી હતી અને તેમને જીવનમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર હું આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના મજબૂત મનોબળને સલામ કરું છું અને તેમને જીવનમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું.

ચાલો આપણે આપણા પ્રયાસોમાં નવસંચાર કરીએ તથા સુલભતા અને સમાનતા ધરાવતા રાષ્ટ્રનું નિર્માણ કરીએ.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ડિસેમ્બર 2025
December 16, 2025

Global Respect and Self-Reliant Strides: The Modi Effect in Jordan and Beyond