શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કન્યા દિવસ નિમિત્તે રાષ્ટ્રની દીકરીઓનું અભિવાદન કર્યું.


એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે,રાષ્ટ્રીય કન્યા દિવસ દિવસ પર અમે અમારી #DeshKiBeti અને તેમની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓનું અભિવાદન કર્યું હતું. કેન્દ્ર સરકારે ઘણી પહેલ કરી છે જેમાં શિક્ષણની પહોંચ, વધુ સારી આરોગ્યસંભાળ અને લિંગ સંવેદનશીલતા સુધારવા સહિત, બાળકીના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”


બીજા એક ટ્વીટમાં તેમણે તે તમામ લોકોની પણ પ્રશંસા કરી જેઓ બાળકીના સશક્તિકરણ માટે અને અમારી પુત્રીઓ માટે ગૌરવ અને તકનું જીવન સુનિશ્ચિત કરવા તરફ કામ કરી રહ્યા છે.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report

Media Coverage

Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 28th October 2021
October 28, 2021
શેર
 
Comments

Citizens cheer in pride as PM Modi addresses the India-ASEAN Summit.

India appreciates the various initiatives under the visionary leadership of PM Modi.