PM Modi speaks to Australian PM Malcolm Turnbull
PM Modi expresses concern about possible impact of recent changes in Australian regulations for skilled professionals’ visa programme

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી માલ્કમ ટર્નબુલે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન કોલ કર્યો હતો.

પ્રધાનમંત્રી ટર્નબુલે તેમની તાજેતરમાં ભારતની મુલાકાત સફળ રહેવા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ કુશળ વ્યાવાયિકોના વિઝા પ્રોગ્રામ માટે ઓસ્ટ્રેલિયાના નીતિનિયમોમાં ફેરફારોની સંભવિત અસર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓ સંમત થયા હતા કે બંને પક્ષોના અધિકારીઓ આ મુદ્દે સંપર્કમાં રહેશે.

બંને પ્રધાનમંત્રીઓએ ગયા મહિને શ્રી ટર્નબુલની ભારતની મુલાકાત પછી ફોલો-અપ એક્શન વિશે અને દ્વિપક્ષીય સંબંધને વધારે મજબૂત કરવા જરૂરી પગલાં વિશે ચર્ચાવિચારણા કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour