PM's telephonic conversation with Australian PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માલ્કમ ટર્નબુલને ટેલિફોન કરી આજે દિવાળીની શુભકામના પાઠવી હતી

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની વ્યક્તિ શ્રી મનમિત અલિશેરની તાજેતરમાં થયેલી ઘાતકી હત્યા અંગે ભારતીયોમાં ફેલાયેલી ચિંતાથી પણ તેમને અવગત કર્યા હતા.

પ્રધાનમત્રી ટર્નબુલે હત્યા અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને બાબતની તપાસ થશે એમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ટર્નબુલને 2017માં ભારતની મુલાકાતના તેમના નિમંત્રણને દોહરાવ્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam

Media Coverage

Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥