પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભોપાલમાં પૂજ્ય શ્રી કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ભોપાલમાં પૂજ્ય કુશાભાઉ ઠાકરેજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ. તેમનું જીવન દેશભરના ભાજપ કાર્યકરોને પ્રેરણા આપતું રહ્યું છે. જાહેર જીવનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
भोपाल में श्रद्धेय कुशाभाऊ ठाकरे जी की प्रतिमा पर श्रद्धा-सुमन अर्पित किए। उनका जीवन देशभर के भाजपा कार्यकर्ताओं को प्रेरित करता रहा है। सार्वजनिक जीवन में भी उनका योगदान सदैव स्मरणीय रहेगा। pic.twitter.com/45Jkig9VIB
— Narendra Modi (@narendramodi) February 23, 2025


