પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી મોદીએ કહ્યું, “ડૉ. એ પી જે અબ્દુલ કલામને એમની જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. એમણે 21મી સદીના સક્ષમ અને સમર્થ ભારતનું સ્વપ્ન જોયું અને એ દિશામાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. એમનું આદર્શ જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતંદ રહેશે.”
डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने 21वीं सदी के सक्षम और समर्थ भारत का सपना देखा और इस दिशा में अपना विशिष्ट योगदान दिया। उनका आदर्श जीवन देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) October 15, 2019
India salutes Dr. APJ Abdul Kalam Ji on his Jayanti. pic.twitter.com/PPgPrkqQRG


