PM Modi welcomes Japanese PM Shinzo Abe, visits Sabarmati Ashram

vdaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બે દિવસીય વાર્ષિક ભારત-જાપાન શિખર બેઠકમાં સામેલ થવા આવેલા જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો આબેનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓનું અમદાવાદ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન આબેએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Budget 2024: Small gets a big push

Media Coverage

Budget 2024: Small gets a big push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 જુલાઈ 2024
July 24, 2024

Holistic Growth sets the tone for Viksit Bharat– Citizens Thank PM Modi