PM Modi thanks people of Karnataka for making BJP the single largest party in the state

રાજ્યમાં ભાજપને સહુથી મોટા પક્ષ બનાવવા માટે કર્ણાટકના લોકોનો ધન્યવાદ કરતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, "હું કર્ણાટકના મારા ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું જેમણે ભાજપના વિકાસના એજન્ડાને મજબૂત ટેકો આપ્યો છે અને રાજ્યમાં ભાજપને સહુથી મોટો પક્ષ બનાવ્યો છે. હું કર્ણાટક ભાજપના  કાર્યકતાઓને સલામ કરું છું જેમણે સતત મહેનત કરી હતી અને પક્ષ માટે કાર્ય કર્યું હતું."

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London

Media Coverage

Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India