વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીથી એક 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ એક યોગાસનનો અભ્યાસ કરી રહ્યા હોય. આ વિડિયોમાં વડાપ્રધાન ‘ઉસ્ત્રાસન’ કરી રહ્યા હોવાનું જોવા મળે છે.

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગ રૂપે તેમજ ‘ફિટ ઇન્ડિયા’ ચળવળને આગળ લઇ જવા માટે વડાપ્રધાન મોદીએ અગાઉ આ જ પ્રકારે ‘ત્રિકોણાસન’, ‘તાડાસન’, વૃક્ષાસન’, ‘અર્ધ ચક્રાસન’, ‘પહાડાસન’ અને ‘ભદ્રાસન’ ના વિડિયો શેર કર્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Struck Trade Deals From Position of Strength: PM Modi; Calls for Higher Private R&D Spending After Union Budget 2026

Media Coverage

India Struck Trade Deals From Position of Strength: PM Modi; Calls for Higher Private R&D Spending After Union Budget 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 ફેબ્રુઆરી 2026
February 15, 2026

Visionary Leadership in Action: From AI Global Leadership to Life-Saving Reforms Under PM Modi