વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન થેરેસા મે એ લંડનમાં આવેલા બાયોમેડિકલ ઇન્સ્ટીટયુટ ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.62277800_1524114829_684-pm-modi-pm-theresa-may-visit-the-francis-crick-institute.jpg)
ક્રિક ખાતે કાર્યરત લગભગ 33જેટલા ભારતીય વૈજ્ઞાનિકોને બંને નેતાઓ મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ આરોગ્ય ક્ષેત્રમાં તેમના અગ્રણી કર્યો તેમજ નોંધપાત્ર પ્રયાસો બદલ તેમને અભિનંદન આપ્યા હતા
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.75012600_1524119600_684-2-pm-modi-pm-theresa-may-visit-the-francis-crick-institute.jpg)
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.14464500_1524119701_684-3-pm-modi-pm-theresa-may-visit-the-francis-crick-institute.jpg)
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.07110300_1524114958_684-2-pm-modi-pm-theresa-may-visit-the-francis-crick-institute.jpg)
Visiting the Francis Crick Institute was a good learning experience. I congratulate the Institute for their pioneering work and notable efforts towards a healthier tomorrow. https://t.co/RRVHCTLDbi
— Narendra Modi (@narendramodi) April 18, 2018
Glimpses from my visit to the Francis Crick Institute. @TheCrick pic.twitter.com/i14NJeSCn0
— Narendra Modi (@narendramodi) April 18, 2018