નાનાજી દેશમુખને તેમની જયંતિએ અંજલિ અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “નાનાજી દેશમુખે થાક્યા વગર આપણા ગામડાઓનો ઉદ્ધાર કરવા માટે તેમજ આપણા મહેનતુ ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કર્યું હતું. તેમની સંસ્થાકીય કુશળતાની પણ અત્યંત પ્રશંસા કરવામાં આવી છે.”
Tributes to Nanaji Deshmukh on his Jayanti. He worked tirelessly towards upliftment of our villages and for the welfare of our hardworking farmers. His organisational skills were also greatly admired. pic.twitter.com/1HOyPmheCm
— Narendra Modi (@narendramodi) October 11, 2018