વડાપ્રધાન નરેન્દ્ર મોદી NCC કેડેટ્સને મળ્યા હતા જેમને કેડેટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંગાપોરની મુલાકાત લેવાની તક મળી છે. તેમણે વડાપ્રધાન સાથે પોતાની યાદગાર શીખ અને અનુભવની વહેંચણી કરી હતી.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.70251400_1542261437_684-1-pm-modi.jpg)
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.60367600_1542261480_684-2-pm-modi.jpg)
Wonderful moments with my young friends.
— Narendra Modi (@narendramodi) November 15, 2018
Spent time with NCC cadets, who got the opportunity to come to Singapore as a part of a cadet exchange programme. They shared their memorable learnings and experiences with me. pic.twitter.com/GmDXQfdsBx