શેર
 
Comments
અમે ભારત અને રવાન્ડા વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બનાવવા માંગીએ છીએ: વડાપ્રધાન મોદી
ભારત અને રવાન્ડા સાથેમળીને ઘણું કરી શકે છે. ગ્રામીણ વિકાસ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં અસંખ્ય તકો રહેલી છે.
ભારત અને રવાન્ડા ‘મેઇક ઇન ઇન્ડિયા’ ને આગળ લઇ જવા માટે સહકાર કરી શકે છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેએ બંને દેશોના આગેવાન CEOsને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું, “અમે ભારત અને રવાન્ડા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માંગીએ છીએ. આપણા દેશો સાથે મળીને ઘણું કરી શકે તેમ છે. ગ્રામીણ વિકાસ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોમાં ઘણી તકો રહેલી છે.

 

 

 

Click here to read full text speech

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
India achieves 40% non-fossil capacity in November

Media Coverage

India achieves 40% non-fossil capacity in November
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 ડિસેમ્બર 2021
December 04, 2021
શેર
 
Comments

Nation cheers as we achieve the target of installing 40% non fossil capacity.

India expresses support towards the various initiatives of Modi Govt.