PM greets people on Guru Purnima

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂપૂર્ણિમાના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગુરૂપૂર્ણિમાંના અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ.”