PM extends greetings on Akshaya Tritiya and Parshuram Jayanti
PM નરેન્દ્ર મોદીએ આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ નિમિત્તે પોતાની શુભેચ્છાઓ પાઠવી છે. PMએ ટ્વીટ કરી હતી કે, “અક્ષય તૃતીયા તેમજ પરશુરામ જયંતિ નિમિત્તે ભારતીય નાગરિકોને શુભેચ્છાઓ.”
अक्षय तृतीया और परशुराम जयंती की सभी देशवासियों को ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) April 28, 2017


