વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર લશ્કરી પરિવહન વિમાન ક્રેશ થવા પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું, “મ્યાનમારના લશ્કરી પરિવહન વિમાનના દુઃખદ નુકસાનથી હું અત્યંત દુઃખી છું. પુનઃપ્રાપ્તિના તમામ પ્રયાસોમાં મદદ કરવા માટે ભારત તૈયાર છે.”
Deeply saddened at the tragic loss of Myanmar's military transport plane. India stands ready to help in every way in the recovery efforts.
— Narendra Modi (@narendramodi) June 8, 2017


