PM expresses sadness over passing way of Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદગુરુ પૂજ્યશ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “ શ્રી કાંચી કામકોટી પીઠના આચાર્ય જગદગુરુ પૂજ્યશ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યના અવસાનથી ઘેરા દુઃખની લાગણી અનુભવું છું. તેઓ લાખો અનુયાયીઓના હ્રદય અને મનમાં તેમની અથાગ સેવા અને ઉમદા વિચારોને લીધે જીવંત રહેશે. આત્મા માટે ઓમ શાંતિ.”

તેમણે કહ્યું કે જગદગુરુ પૂજ્યશ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય અસંખ્ય સમાજસેવાની પહેલમાં આગળ પડતા રહ્યા હતા અને તેમણે એવી સંસ્થાઓનું પાલન કર્યું જેમણે ગરીબો અને ક્ચ્દયેલાઓના જીવનમાં પરિવર્તન આણ્યું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi