પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગેમ્બિયાના નવા રાષ્ટ્રપતિ શ્રી એડમ બેરોને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અભિનંદન શ્રી એડમ બેરો. ભારત ધ ગેમ્બિયાના ઝડપી અને સંપૂર્ણ વિકાસ માટે તેમની સાથે છે.
Congratulations to Mr. Adama Barrow. India stands with him for the rapid & all-round development of The Gambia.
— Narendra Modi (@narendramodi) January 27, 2017


