પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47ના વધુ એક સફળ પક્ષેપણ બદલ ઇસરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું ઇસરોની ટીમને સ્વદેશી ઉપગ્રહ કાર્ટોસેટ-3 દ્વારા પીએસએલવી-સી47 અને અમેરિકાના ડઝનથી વધુ નેનો સેટેલાઇટના વધુ એક સફળ પક્ષેપણ બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.

અદ્યતન કાર્ટોસેટ –3 આપણી સારા રીઝોલ્યુશન વાળી ઇમેજિંગ ક્ષમતામાં વધારો કરશે. ઇસરોએ ફરી એકવાર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi lauds Bengaluru-based Prayoga Institute in Mann Ki Baat

Media Coverage

PM Modi lauds Bengaluru-based Prayoga Institute in Mann Ki Baat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam, says life of Shyamji Krishna Varma inspires courage
March 30, 2026

The Prime Minister said that from the life of the great freedom fighter Shyamji Krishna Varma, we receive an extraordinary inspiration of courage and determination. “It also instills in the countrymen the sentiment of fulfilling their duties toward the nation”, Shri Modi added.

The Prime Minister shared a Sanskrit verse-

“विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।

प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥”

The Prime Minister wrote on X;

“महान स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा के जीवन से हमें साहस और हौसले की अद्भुत प्रेरणा मिलती है। यह देशवासियों में राष्ट्र के प्रति अपने कर्तव्यों के निर्वहन की भावना भी भरता है।

विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।

प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥”