Congratulations to ISRO for the successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites: PM
This remarkable feat by ISRO is yet another proud moment for our space scientific community and the nation: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇસરોને 103 નેનો સેટેલાઇટ સાથે પીએસએલવી-સી37 અને કાર્ટોસેટ સેટેલાઇટ છોડવા બદલ અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઇસરોને 103 નેનો સેટેલાઇટ સાથે પીએસએલવી-સી37 અને કાર્ટોસેટ સેટેલાઇટ સફળતાપૂર્વક છોડવા બદલ અભિનંદન. ઇસરોની આ નોંધપાત્ર સિદ્ધિ આપણા અવકાશ વિજ્ઞાન સમુદાય અને રાષ્ટ્ર માટે વધુ એક ગર્વ કરવા જેવી બાબત છે. ભારત વૈજ્ઞાનિકોને સલામ કરે છે. આજની અભૂતપૂર્વ સિદ્ધિ પર અંતરિક્ષ વિભાગના સચિવ સાથે વાત કરીને તેમને અને વૈજ્ઞાનિકોની સંપૂર્ણ ટીમને અભિનંદન આપ્યા છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India records highest-ever startup surge with 55,200 recognised in FY26

Media Coverage

India records highest-ever startup surge with 55,200 recognised in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 એપ્રિલ 2026
April 18, 2026

From Tap Water to 40,000 Manuscripts: Modi’s Vision Delivers Jobs, Clean Energy & Civilisational Pride