Quoteપીએમએ બચાવ અને રાહત કામગીરી અંગે જાણકારી આપી
Quoteપ્રધાનમંત્રી શ્રીએ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકયો કે અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગાંધીનગરના રાજભવન ખાતે મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની ત્યારથી ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ફરી એકવાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.



ઉચ્ચ સ્તરીય બેઠકમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

  • Vijay Kumar Singh September 06, 2024

    https://x.com/VijayKu92645728/status/1832082293491446182?t=btlOoNye0R__J6IQRRjEVA&s=19
  • Rajkumar Kashyap I WISS YOU RESPECTED SIR JI HAPPY BIRTHDAY January 12, 2023

    NAMAM BHARAT MATRA BHOOMI VIJAYATAI VANDEMATRAM BHARAT MATA KI JAI
  • Rajkumar Kashyap I WISS YOU RESPECTED SIR JI HAPPY BIRTHDAY January 10, 2023

    SHUBH DIVASAM NAMAMI VIGHANVINASKAM JI VIJAYATAI BHARAT MATRA BHOOMI VANDANAM ABHINANDAN SATYAM SHIVAM SHUNDARAM
  • Shankar Dutta December 22, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ । ओह समय आगया है .. ???
  • Shankar Dutta December 21, 2022

    सु प्रभात प्रणाम माननीय भारत श्रेष्ठ
  • Shankar Dutta December 19, 2022

    namaskaram su Prabhatam pranamam Mananiya Bharata shrestam
  • Rajkumar Kashyap I WISS YOU RESPECTED SIR JI HAPPY BIRTHDAY December 18, 2022

    NAMAN BHARAT MATRA BHOOMI VIJAYATAI VANDEMATRAM BHARAT MATA KI JAI
  • Shankar Dutta December 18, 2022

    su Prabhatam pranamam Mananiya Bharata shrestam
  • Rajkumar Kashyap I WISS YOU RESPECTED SIR JI HAPPY BIRTHDAY December 17, 2022

    JAK HAI JAI MAA BHARTI VIJAYATAI VANDEMATRAM BHARAT MATA KI JAI
  • Shankar Dutta December 12, 2022

    नमस्कार माननीय भारत श्रेष्ठ । सारे विश्व में गुजरात ऐसे एक राज्य बनेगा जिसके कल्पना विश्व ने कभी नहीं की ओर नया भारत की परिकल्पन मे अंकित एक सर्वे श्रेष्ठ राज्य भारत की अदितिय राज्य होगा विश्व की । वन्दे मातरम्
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How India’s ‘Digital Lifeline’ UPI Is Transforming Payments At Home & Abroad

Media Coverage

How India’s ‘Digital Lifeline’ UPI Is Transforming Payments At Home & Abroad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 મે 2025
May 31, 2025

Appreciation from Citizens Heritage to High-Tech India Thrives Under PM Modi’s Transformative Governance