પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે "રાષ્ટ્રીય મતદાતા દિવસ એ આપણી લોકશાહી રચનાને મજબૂત બનાવવા અને ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરવાનો એક પ્રસંગ છે. ખાસ કરીને યુવાનોમાં મતદાર નોંધણીની ખાતરી કરવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો પણ આ દિવસ છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Two-wheeler exports seen rising up to 20% as Africa demand recovers: Ind-Ra

Media Coverage

Two-wheeler exports seen rising up to 20% as Africa demand recovers: Ind-Ra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to former Prime Minister Shri Rajiv Gandhi
August 20, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to former Prime Minister, Shri Rajiv Gandhi, on the occasion of his birth anniversary.

In a post on X, Shri Modi said;

“On the occasion of his birth anniversary, paying homage to former Prime Minister of India, Shri Rajiv Gandhi.”