પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂણેના લોકો જાણે છે કે કેવી રીતે સ્વાગત કરવું. પૂણેના લોકોએ વંદે ભારત ટ્રેનનાં પૂણેમાં આગમન સમયે ઢોલ તાશાના જોરદાર તાલ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
સેન્ટ્રલ રેલવેના ટ્વીટના જવાબમાં પીએમએ કહ્યું;
"પૂણે ચોક્કસ રીતે જાણે છે કે કેવી રીતે આવકાર આપવો!"
Pune surely knows how to welcome in style! https://t.co/SryEBCxn6I
— Narendra Modi (@narendramodi) February 11, 2023


