પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ શોટપુટ F46 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સચિન ખિલારીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

"#Paralympics2024માં અતુલ્ય સિદ્ધિ બદલ સચિન ખિલારીને અભિનંદન! તાકાત અને નિશ્ચયના અદભૂત પ્રદર્શનમાં, તેમણે પુરુષોની શોટપુટ F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતને તેમના પર ગર્વ છે.

#Cheer4Bharat"

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi