"Smt. Hiraba Modi presents Shri Modi with a copy of the Gita"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે તેમના ૬૪માં જન્મદિવસે સવારે ગાંધીનગરમાં તેમના વયોવૃધ્ધ માતુશ્રી હીરાબાના નિવાસે જઇને આશીર્વાદ લીધા હતા અને સ્વજનોને સ્નેહભાવથી મળ્યા હતા.

માતુશ્રી હીરાબાએ તેમને યથાર્થ ભગવદ્‌ ગીતાની ભેટ આપી અને દેશ સેવા માટે આશીષ આપ્યા હતા. ગાંધીનગરમાં સામાન્ય પરિવાર સાથે ગંગા સ્વરૂપ હીરાબા તેમના નાના પુત્ર શ્રી પંકજકુમાર મોદી જેઓ સરકારી કર્મયોગી છે તેમની સાથે સાદગીપૂર્ણ જીવન વીતાવે છે અને સમગ્ર પરિવારમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વોચ્ચ પદનો કોઇ અહમ નથી અને આસપાસમાં સૌની સાથે સુમેળભર્યા સંબંધો સાથે સામાન્ય પરિવાર ભાવથી સમગ્ર પરિવાર ભાવથી સમગ્ર પરિવાર રહે છે.

Here are some glimpses of Shri Modi’s visit

 Narendra Modi seeks his mother Hiraba Modi’s blessings on his birthday

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India

Media Coverage

One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 માર્ચ 2026
March 27, 2026

Relief, Revival & Rise: How PM Modi is Building a Modern, Rooted & Self-Reliant India