"Narendra Modi offers prayers at Ahmedabad’s Bhadrakali Temple"

વિક્રમ સંવત – ૨૦૭૦ના પ્રારંભ દિને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ

દિપાવલીનું પર્વ દેશવાસીઓ માટે ઉજાસની ઉર્ધ્વેગતિનું પર્વ બને – મુખ્યમંત્રીશ્રી

સામાન્ય નાગરિકો સહિત વિશાળ જનસમૂદાયે નૂતનવર્ષ મંગલ કામનાઓ પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિક્રમ સંવત ૨૦૭૦ના પ્રારંભ દિવસે વિશ્વભરમાં પથરાયેલા સૌ ગુજરાતીઓને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશવાસીઓને દિપાવલીના પાવન પર્વની શુભકામનાઓ પણ પાઠવી છે અને અંધકારથી પ્રકાશ તરફનું આ પર્વ સૌના જીવનમાં ઉર્ધ્વુગતિનો પ્રકાશ રેલાવશે તેવી મનોકામના તેમણે કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે ગયા હતા અને અમદાવાદ સરકીટ હાઉસ ખાતે પ્રજાજનો સાથે નવ વર્ષ શૂભકામનાઓની આપ-લે કરી હતી.

મુખ્યમંત્રીશ્રીને નૂતનવર્ષ શુભકામનાઓ પાઠવવા આજે સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ, વરિષ્ઠત સનદી અને પોલીસ અધિકારીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, નગરસેવકો તેમજ પદાધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ અપ્રતિમ પ્રતિસાદ દર્શાવ્યો હતો.

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi meets people in Ahmedabad

Narendra Modi offers prayers at Ahmedabad’s Bhadrakali Temple

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt

Media Coverage

Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 જૂન 2026
June 05, 2026

From Chenab to the World Stage: PM Modi’s India is Delivering Exactly What the Planet Needs — Reliable Partnerships & Transformative Progress