શેર
 
Comments
"Narendra Modi congratulates all those taking part in Sabarmati Marathon"
"Participation in events like this a big victory in itself: Narendra Modi"

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે અમદાવાદ મેરેથોનઃર૦૧૪ને પ્રસ્થા્ન કરાવ્યું હતું. નગરજનોની સંસ્કૃતિમાં ગતિ-દોડનો અવસર કદમ સાથે મન અને મકસદને જોડવાનો અવસર બની રહ્યો છે, એમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દોડવીરોને ખેલદીલી સાથે ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા.

તીવ્ર ઠંડીના વાતાવરણમાં ૧૯,૦૦૦થી વધુ જેટલા નગરજનોના અદમ્ય ઉત્સાહ-ઉમંગ વચ્ચે મેરેથોન દોડનો પ્રારંભ થયો હતો. ચાર કેટેગરીમાં આ રિલાયન્સ‍ અમદાવાદ મેરેથોનમાં દોડીવીર ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ફૂલ મેરેથોન ૪ર કિ.મી., હાફ મેરેથોન ર૧ કિલોમીટર, ડ્રીમ રન સાત કિ.મી. અને વિશિષ્ઠ શક્તિ ધરાવતા વિકલાંગોની સ્પર્ધા-દોડ યોજવામાં આવી હતી. જેના માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય દોડ સ્પિર્ધાના માપદંડો સાથે વિજેતાઓને કુલ મળીને રૂા. ૭૮ લાખના પુરસ્કારો અપાય છે.

Narendra Modi flags off Sabarmati Marathon

ગુજરાતીઓમાં દોડ-ગતિની જીવનનો ઉત્સહ બની ગયો છે અને રાજ્યના ચાર શહેરો મેરેથોનમાં જોડાયા છે, એમ તેમણે જણાવ્યું હતું. રિલાયન્સ‍ સાબરમતી મેરેથોન દોડમાં અમદાવાદીઓ સહિત રાજ્યભરમાંથી તથા વિદેશના લોકો પણ જોડાયા હતા. નેહા અને કાર્તિકભાઈ શિકાગોથી દોડમાં ભાગ લેવા માટે આવ્યા હતા. અતુલ કરવલ તથા શમશેરસિંઘ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ગુજરાત પોલીસ એકેડમીના જવાનોએ પણ ફુલ અને હાફ મેરેથોનમાં દોડ લગાવી હતી. ર૦૧૦થી શરૂ થયેલી આ મેરેથોન દોડ આજે સતત ચોથા વર્ષે પણ યોજાઇ રહી છે.

મેરેથોન દોડ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ દેસાઇ, મ્યુનિસિપલ કમિશનર કે. મહાપાત્રા, ધારાસભ્ય‍ શ્રી ભૂષણ ભટ્ટ, નિર્મલાબેન વાઘવાણી, પૂર્વ મેયર શ્રી અસીત વોરા સહિત કોર્પોરેશનના અધિકારીઓ તથા વરિષ્ઠ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Narendra Modi flags off Sabarmati Marathon

Narendra Modi flags off Sabarmati Marathon

Narendra Modi flags off Sabarmati Marathon

Narendra Modi flags off Sabarmati Marathon

Narendra Modi flags off Sabarmati Marathon

Narendra Modi flags off Sabarmati Marathon

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Highlighting light house projects, PM Modi says work underway to turn them into incubation centres

Media Coverage

Highlighting light house projects, PM Modi says work underway to turn them into incubation centres
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 26th July 2021
July 26, 2021
શેર
 
Comments

Kargil Vijay Diwas: PM Modi Remembers and paid homage to all those who lost their lives in Kargil protecting our nation

Citizens highlight the picture of the changing India under the Modi Govt.