શેર
 
Comments

ગુજરાતને નવા વર્ષનું નવલું નજરાણું.

મારૂતી સુઝુકી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થપાશે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મારૂતી સુઝુકી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં મારૂતી કારનો પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવા માટે લીધેલા નિર્ણયને આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે ઓટોમોબાઇલ ક્ષેત્રે ગુજરાત એશિયાનું ઓટો હબ બની રહ્યું છે ત્યારે મારૂતી પ્રોજેક્ટનું ગુજરાતમાં આગમન ગુજરાત અને ભારતની ઓટોમોબાઇલ ક્ષેત્રની પ્રગતિને નવી ગતિ આપનારૂ બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ “ટ્વીટર” ઉપર પોતાનો આ પ્રતિભાવ આપ્યો હતો. મારૂતી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવાનો આ નિર્ણય નવા વર્ષે ગુજરાતનું નવલું નજરાણું છે એમ તેમણે જણાવ્યું હતું.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India to have over 2 billion vaccine doses during August-December, enough for all: Centre

Media Coverage

India to have over 2 billion vaccine doses during August-December, enough for all: Centre
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM bows to Jagadguru Basaveshwara on Basava Jayanthi
May 14, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has bowed to Jagadguru Basaveshwara on Basava Jayanthi.

In a tweet, the Prime Minister said, "On the special occasion of Basava Jayanthi, I bow to Jagadguru Basaveshwara. His noble teachings, particularly the emphasis on social empowerment, harmony, brotherhood and compassion continue to inspire several people."