મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે X પર પોસ્ટ કર્યું:
“મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, @DrMohanYadav51, પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.
@CMMadhyaPradesh”
CM of Madhya Pradesh, @DrMohanYadav51, met Prime Minister @narendramodi.@CMMadhyaPradesh pic.twitter.com/veFog4b5jF
— PMO India (@PMOIndia) June 23, 2025


