1. ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે સંયુક્ત ઘોષણા

2. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ અંગે થાઇલેન્ડના ડિજિટલ અર્થતંત્ર અને સોસાયટી મંત્રાલય અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય વચ્ચે સમજૂતી

3. ગુજરાતના લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઇ વારસો સંકુલ (NMHC)ના વિકાસ માટે ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સાગરમાલા વિભાગ અને થાઇલેન્ડના સંસ્કૃતિ મંત્રાલયના લલિત કલા વિભાગ વચ્ચે સમજૂતી

4. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારતના રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડ (NSIC) અને થાઇલેન્ડના લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રમોશન કાર્યાલય (OSMEP) વચ્ચે સમજૂતી

5. ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય (MDoNER) અને થાઇલેન્ડના વિદેશ મંત્રાલય વચ્ચે સમજૂતી

6. ભારતના નોર્થ ઇસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NEHHDC) અને થાઇલેન્ડ સરકારની ક્રિએટિવ ઇકોનોમી એજન્સી (CEA) વચ્ચે MoU

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Infra spend up six-fold since 2014, crosses Rs 12 lakh crore: PM Modi

Media Coverage

Infra spend up six-fold since 2014, crosses Rs 12 lakh crore: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 એપ્રિલ 2026
April 15, 2026

From Temples to Turbines: PM Modi’s Blueprint for a Culturally Rooted, Economically Explosive Viksit Bharat