|
ક્રમ. |
એમઓયુનું શીર્ષક |
|
1 |
એન્ટાર્કટિકા સહકાર પર લેટર ઓફ ઇન્ટેન્ટ |
|
2 |
ભારત – ચિલી સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ |
|
3 |
આપત્તિ વ્યવસ્થાપન પર આપત્તિ નિવારણ અને પ્રતિક્રિયા માટે રાષ્ટ્રીય સેવા (એસએએનએપીઆરઈડી) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
|
4 |
કોડેલ્કો અને હિન્દુસ્તાન કોપર લિમિટેડ (એચસીએલ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |


