1. સમજૂતી કરાર/કરાર:
i. આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત સરકાર અને અંગોલા સરકાર વચ્ચે સમજૂતી કરાર
ii. કૃષિ ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત સરકાર અને અંગોલા સરકાર વચ્ચે સમજૂતી કરાર
iii. 2025-29ના સમયગાળા માટે સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારત સરકાર અને અંગોલા સરકાર વચ્ચે સહકાર કાર્યક્રમ
2. અંગોલાએ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (ISA) ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા અને ISA નો 123મો સભ્ય બન્યો.
3. ભારત સરકારે સંરક્ષણ ખરીદી માટે 200 મિલિયન યુએસ ડોલરના LOCની અંગોલાની વિનંતીને મંજૂરી આપી છે.


