ક્રમ

એમઓયુનું નામ

જમૈકનતરફથી પ્રતિનિધિ

ભારત તરફથી પ્રતિનિધિ

1

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મારફતે કાર્યરત પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ), જે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક અને આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા જમૈકાનાં પ્રધાનમંત્રી કાર્યાલય મારફતે કામ કરે છે

સુશ્રી દાના મોરિસ ડિક્સન, પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

2

એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને ઇગોવ જમૈકા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

સુશ્રી દાના મોરિસ ડિક્સન, પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

3

પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે વર્ષ 2024-2029 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર સમજૂતીકરાર (એમઓયુ)

શ્રીમતી કામિના જ્હોન્સન સ્મિથ, વિદેશ બાબતો અને વિદેશી વેપાર મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

4

ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા જમૈકાની સંસ્કૃતિ, જાતિ, મનોરંજન અને રમતગમત મંત્રાલય વચ્ચે રમતગમતમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)

શ્રીમતી કામિના જ્હોન્સન સ્મિથ, વિદેશ બાબતો અને વિદેશી વેપાર મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon people to celebrate National Handloom Day by showcasing India's rich handloom heritage
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, has called upon citizens to celebrate National Handloom Day on 7th August by promoting India's rich and diverse handloom traditions.

“Share your videos with your favourite handloom products, including GRWM videos on social media”, Shri Modi said.

Shri Modi posted on X;

Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.

Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.

Don’t forget to use #NationalHandloomDay.