દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી તરનજીત સિંહ સંધુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી @SandhuTaranjitS, પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી."
Lieutenant Governor of Delhi, Shri @SandhuTaranjitS met Prime Minister @narendramodi.@LtGovDelhi pic.twitter.com/S98ATGlBrm
— PMO India (@PMOIndia) March 20, 2026


