વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બીજો 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ યોગાસન કરી રહ્યા હોય. તાજા વિડીયોમાં વડાપ્રધાન ‘વક્રાસન’નું પ્રદર્શન કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
અગાઉ વડાપ્રધાને પોતે ‘ત્રિકોણાસન’, ‘તાડાસન’, ‘વૃક્ષાસન’, ‘પહાડાસન’, ‘ભદ્રાસન’, ‘ઉષ્ટાસન’, ‘વજ્રાસન’ અને ‘શશાંકાસન’ નો અભ્યાસ કરી રહ્યા હોય તેવા વિડિયોઝ શેર કર્યા હતા.
Flexibility is the hallmark of Vakrasana. Be it the mind or the body, flexibility is essential. Nobody has ever gained anything by being rigid.
— Narendra Modi (@narendramodi) May 3, 2018
Have a look at this animated video on Vakrasana. #4thYogaDay #FitIndia pic.twitter.com/CBRg9THcXe


