"Prime Minister Dr. Manmohan Singh speaks to Narendra Modi, wishes him on his birthday"
"Shri LK Advani, Shri Rajnath Singh, Shri Arun Jaitley Shri Shivraj Singh Chouhan wish Shri Modi"
"Lata Mangeshkar ji and Shri Anupam Kher wish Shri Modi"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ૬૪માં જન્મદિવસે ભારતને વડાપ્રધાનશ્રી સહિત દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીને ટેલીફોન ઉપર વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાજનાથસિંહજી સહિત સર્વશ્રી એલ. કે. અડવાણી, શ્રી અરૂણ જેટલી, સુશ્રી લતા મંગેશકર, શ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રી વૈંકયા નાયડુ અને ભાજપાના અન્ય વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, વિદેશમાં વસતા વિવિધ ભારતીય સમાજો અને સંસ્થાઓના આગેવાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે વહેલી સવારથી જ સમાજના વિવિધ વર્ગોના આગેવાનો વ્યકિત વિશેષો, મહાનુભાવો અને સામાન્ય જનની જનાર્દનનો અવિરત પ્રવાહ મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મળ્યો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report

Media Coverage

EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the valour and duty of the Indian Armed Forces
May 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the courage and valour of the Indian Armed Forces in protecting the honour and dignity of the nation make every citizen proud. He noted that their spirit of sacrificing everything for Mother India is a source of inspiration for all.

The Prime Minister shared a Sanskrit verse-

“स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि |
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ||”

The verse conveys that When one becomes aware of one’s duty, there should be no hesitation or fear of any kind in the mind, because the struggle undertaken to protect religion and honour on the altar of justice is the most excellent and most glorious path to self-welfare for a warrior.