વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતથી ગૌરક્ષા પર એક કડક નિવેદન આપ્યું છે. સાબરમતી આશ્રમના શતાબ્દી સમારોહને સંબોધતા વડાપ્રધાને કહ્યું,” આપણે અહિંસાની ભૂમિ છીએ. આપણે મહાત્મા ગાંધીની ભૂમિ છે. મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવે કરતા ગાયની રક્ષા કરતા વધારે કોઈજ બોલ્યું નથી. હા, તેમ થવું જોઈએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગૌભક્તીના નામે લોકોને મારવા એ ક્યારેય સ્વિકાર્ય નથી. આ મહાત્મા ગાંધી ક્યારેય સ્વિકારી ન શકત. એક સમાજ તરીકે હિંસાનું ક્યારેય કોઈ સ્થાન રહ્યું નથી. આ દેશના કોઇપણ વ્યક્તિને આ દેશમાં કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.”

વડાપ્રધાને દેશવાસીઓને મહાત્મા ગાંધીના સપનાઓના ભારતના નિર્માણ માટે સાથે કામ કરવાની અપીલ કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why industry loves the India–EU free trade deal

Media Coverage

Why industry loves the India–EU free trade deal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 જાન્યુઆરી 2026
January 29, 2026

Leadership That Delivers: Predictability, Prosperity, and Pride Under PM Modi