પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સુંદર છે, અને એમાંય પણ ટ્યૂલિપ સીઝન દરમિયાન વધુ.
શ્રીનગરના દાલ સરોવરને અડીને આવેલા ઝબરવાન રેન્જની તળેટીમાં સ્થિત ટ્યૂલિપ ગાર્ડનના ખીલવા પર શ્રીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"જમ્મુ અને કાશ્મીર સુંદર છે, અને એમાંય પણ ટ્યૂલિપ સીઝનમાં વધુ."
Jammu and Kashmir is beautiful, and even more so during the Tulip season. https://t.co/2SDgxqpmJT
— Narendra Modi (@narendramodi) April 3, 2023


