પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય પોલીસ સેવા(આઈપીએસ)ની 2015 બેચના પ્રોબેશનર્સને મળ્યા અને તેમની સાથે ચર્ચા કરી હતી.

સંવાદ દરમિયાન વિશેષજ્ઞતા અને તાલીમ, બુદ્ધિ, કાયદો અને વ્યવસ્થા, સાયબર ગુના, કટ્ટરતા તથા પોલીસમાં ટેકનોલોજીનો ઉપયોગ જેવા વિષયો પર ચર્ચા થઇ હતી.



