We urge the world to come and invest in our nation and bet on our Yuva Shakti!: PM

અમે વિશ્વને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમારા દેશમાં રોકાણ કરે અને અમારી  યુવા શક્તિ પર દાવ લગાવે!: પ્રધાનમંત્રી

ભારત AIમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે, તેનો ઉપયોગ જાહેર હિત માટે કરી રહ્યું છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને ભારતમાં રોકાણ કરવા અને આપણી યુવા શક્તિ પર દાવ લગાવવાનો આગ્રહ કર્યો છે.

ગુગલ અને આલ્ફાબેટના CEO શ્રી સુંદર પિચાઈ સાથેની મુલાકાત પર સંતોષ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ X પરની તેમની પોસ્ટ અંતર્ગત લખ્યું કે:

“તમને મળીને આનંદ થયો @sundarpichai. ભારત AI માં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ જાહેર હિત માટે કરી રહ્યું છે. અમે વિશ્વને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમારા દેશમાં રોકાણ કરે અને અમારી યુવા શક્તિ પર દાવ લગાવે!”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
What's in a name? Pakistan boxer's hate for 'Narendra'

Media Coverage

What's in a name? Pakistan boxer's hate for 'Narendra'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares a Sanskrit Subhashitam highlighting the eight essential qualities that enhance a person’s life and character
August 11, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the eight essential qualities that brighten a person's life and build character.

The Prime Minister wrote on X;

"अष्टौ गुणाः पुरुषं दीपयन्ति प्रज्ञा सुशीलत्वदमौ श्रुतं च।
पराक्रमश्च बहुभाषिता च दानं यथाशक्ति कृतज्ञता च।।"

These eight qualities brighten a person's life. Wisdom shows him the right path. Good conduct keeps his character pure, and self-control keeps him disciplined. Knowledge gives him understanding, courage helps him stand firm in difficult situations, and skillful speech earns him respect in society. Giving according to one's ability and being grateful for kindness make a person complete.