ત્રાવણકોરના રાજવી પરિવાર સાથે મૂલાકાત
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે વહેલી સવારે કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે વિશ્વખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરમાં જઇને ભકિતભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતાં.
વહેલી સવારે પદ્મનાભ મંદિરમાં ભાવિક ભકતો પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ત્યારબાદ ત્રિવેન્દ્રમમાં મહારાજા ઓફ ત્રાવણકોર શ્રી ઉત્તરાદમ થિરૂનાલ માર્તંડવર્માની મૂલાકાત તેમના નિવાસસ્થાને જઇને લીધી હતી તથા સમગ્ર રાજવી પરિવારને મળ્યા હતા.
Here is a glance of his visits through pictures

Offering Prayers at Sree Padmanabhaswamy Temple

At the sacred temple



Meeting Uthradom Thirunal Marthanda Varma from the Royal Family of Travancore at Kowdiar Palace


Photo credits :


