મુખ્યમંત્રીશ્રીએ દરેક જિલ્લા અને તાલુકાકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમોની સમીક્ષા જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી અને જણાવ્યું હતું કે તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલવા તાલુકા સ્વાગતમાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે અને તેમના પ્રશ્નો ઉકેલવા તાલુકા તંત્ર અત્યંત સંવેદનશીલ છે તેવો ભરોસો મળે તેવું વાતાવરણ સર્જવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.



