પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન સ્વીકારવાની પ્રશંસા કરી છે અને તમામ સાથી G20 સભ્યોનો તેમના સમર્થન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનની ડિજિટલ નકલ શેર કરતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવા સાથે ઇતિહાસ રચાયો છે. સર્વસંમતિ અને ભાવનામાં સંયુક્ત, અમે વધુ સારા, વધુ સમૃદ્ધ અને સુમેળભર્યા ભવિષ્ય માટે સહયોગથી કામ કરવાનો સંકલ્પ કરીએ છીએ. તમામ સાથી G20 સભ્યોનો તેમના સમર્થન અને સહકાર બદલ હું આભાર માનું છું.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Startup India recognises 2.07 lakh ventures, 21.9 lakh jobs created

Media Coverage

Startup India recognises 2.07 lakh ventures, 21.9 lakh jobs created
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister inaugurates the first Emergency Landing Facility (ELF) of the northeast in Dibrugarh, Assam
February 14, 2026

The Prime Minister, Shri Narendra Modi inaugurated the first Emergency Landing Facility (ELF) of the northeast in Dibrugarh, Assam. Shri Modi stated that it is a matter of immense pride that the Northeast gets an Emergency Landing Facility, and is of great importance from a strategic point of view and during times of natural disasters.

The Prime Minister posted on X:

"It is a matter of immense pride that the Northeast gets an Emergency Landing Facility. From a strategic point of view and during times of natural disasters, this facility is of great importance."

"উত্তৰ-পূৰ্বাঞ্চলে ইমাৰ্জেঞ্চি লেণ্ডিং ফেচিলিটি লাভ কৰাটো অপৰিসীম গৌৰৱৰ বিষয়। কৌশলগত দৃষ্টিকোণৰ পৰা আৰু প্ৰাকৃতিক দুৰ্যোগৰ সময়ত এই সুবিধাৰ গুৰুত্ব অতিশয় বেছি।"