ગુજરાત સરકારે શ્રી જશવંતસિંધના પુસ્તક ઝિન્ના-ભારત-પાકિસ્તાન સ્વતંત્રતા ઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. તદ્‍અનુસાર ગુજરાતમાં આ પુસ્તકનું કોઇ પણ પ્રકારે વિતરણ વેચાણ કે પ્રકાશન થઇ શકશે નહિં. રાજ્ય સરકારે આ પુસ્તક ઉપરના પ્રતિબંધના કારણો દર્શાવતાં જણાવ્યું છે કે શ્રી જશવંતસિંધના આ પુસ્તકમાં દેશના ભાગલા સંબંધે સરદાર વલ્લભભાઇ પટેલની ભૂમિકા અને દેશભકિત ઉપર સંદેહ અને પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા છે.

ભારતની એકતાના શિલ્પી ગુજરાતના આ સપૂતની છબિ ખરડાવા સહિત કેટલાંક મનધડંત અને ઐતિહાસિક તથ્યોથી વિપરીત એવું આલેખન થયેલું છે. આથી રાજ્ય સરકારે વ્યાપાક હિતમાં આ પુસ્તક ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 માર્ચ 2026
March 13, 2026

Resilient India Under PM Modi: Diplomatic Mastery, Youth Power, and Unstoppable Progress