ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ તેરમી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ વરાયેલા ગણદેવી મતક્ષેત્રના ધારાસભ્યોશ્રી મંગુભાઇ પટેલેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિધાનગૃહમાં આજે શ્રી મંગુભાઇ પટેલની ઉપાધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી થતાં ગૃહના નેતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી, નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા વન-આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તેમને ગૃહમાં ઉપાધ્યક્ષ સ્થાન તરફ દોરી ગયા હતા અને સ્થાન ગ્રહણ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Narendra Modi congratulates the newly appointed Deputy Speaker Mr. Mangubhai Patel

Narendra Modi congratulates the newly appointed Deputy Speaker Mr. Mangubhai Patel

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi