નાગાલેન્ડના રાજ્યપાલ શ્રી નંદ કિશોર યાદવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે;
"નાગાલેન્ડના રાજ્યપાલ, શ્રી @nkishoreyadav પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@LokBhavanKohima
Governor of Nagaland, Shri @nkishoreyadav met Prime Minister @narendramodi.@LokBhavanKohima pic.twitter.com/iMztQTUR49
— PMO India (@PMOIndia) March 24, 2026


