હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
Governor of Haryana, Prof. Ashim Kumar Ghosh met Prime Minister @narendramodi. pic.twitter.com/KwtLSdhs5g
— PMO India (@PMOIndia) May 2, 2026


