જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવિ કાંત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને તેમના પુસ્તક 'લીડિંગ ફ્રોમ ધ બેક - ટુ અચીવ ધ ઇમ્પોસિબલ' ની એક નકલ ભેટમાં આપી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવિ કાંત આજે પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા અને તેમને તેમના પુસ્તક 'લીડિંગ ફ્રોમ ધ બેક - ટુ અચીવ ધ ઇમ્પોસિબલ' ની એક નકલ ભેટમાં આપી.
Eminent industry leader Shri Ravi Kant met PM @narendramodi earlier today and presented a copy of his book 'Leading from the Back - To Achieve the Impossible'. pic.twitter.com/aPxxv558Ih
— PMO India (@PMOIndia) July 18, 2026


