વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ડિસેમ્બરે ઉત્તરપૂર્વની મૂલાકાત લેશે. મિઝોરમમાં તેઓ તુરીયલ હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને માય ડોનર એપ શરુ કરશે. મેઘાલયમાં, તેઓ શિલોંગ-નોંગસ્ટોઇન-તુરા રોડનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. તો, જો તમારી પાસે કોઈ સૂચન કે વિચારો હોય તો તેને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જરૂરથી શેર કરશો. વડાપ્રધાન તેમાંથી કેટલાક સૂચનોનો તેમના સંબોધનમાં ઉપયોગ કરી શકે છે.


