શ્વેતક્રાંતિના પ્રણેતા સ્વ.ર્ડા.વર્ગસિ કુરિયનને મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ

વનલાઇફ-વનમિશનને વરેલા ર્ડા.વર્ગિસ કુરિયનની વદિાયથી ગુજરાતના અબોલ પશુની આંખમાં પણ આંસુ છે

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્વેતક્રાંતિના પ્રણેતા સ્વ.ર્ડા.વર્ગિસ કુરિયનના દુઃખદ અવસાન અંગે આજે ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં ર્ડા.કુરિયનને પશુપાલન, દૂધ ઉત્પાદન, દૂધની મૂલ્યવૃધ્ધિ અને સહકારિતા દ્વારા ભારતનું વશ્વિમાં નામ થાય તે માટે આજીવન છ દાયકા અખંડ એક નિષ્ઠાથી મંથન કરનારા વિરલ વ્યકિતત્વ ગણાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ તેમને વન લાઇફ-વન મિશન જીવી જનારા અને ગુજરાતમાં જન્મ નહોતો થયો છતાં પણ ગુજરાતીઓના દીલમાં અનેરૂ સ્થાન મેળવનારા ગણાવ્યા હતા. તેમની વિદાયથી પ્રત્યેક અબોલ પશુની આંખમાં આજે આંસુ હશે તેમ જણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમના અધુરા રહેલા સપના પુરા કરવાની ઇશ્વર આપણને પ્રબળ ઇચ્છાશકિત આપે તથા ર્ડા.કુરિયનના પરિવારજનોને ર્ડા.કુરિયનના દુઃખદ અવસાનનો આધાત સહન કરવાની શકિત આપે તેમ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ ર્ડા.કુરિયનને અર્પણ કરતા જણાવ્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s healthcare sector seeing a fundamental digital transformation: Report

Media Coverage

India’s healthcare sector seeing a fundamental digital transformation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ફેબ્રુઆરી 2026
February 11, 2026

Empowering India: PM Modi's Policies Fueling Innovation, Jobs, and Sustainability